21 September 2023

27 સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં વન ડે

27 સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં વન ડે

રાજકોટમાં રમાનારી મેચમાં રોહિત શર્મા કેપ્ટન

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પહેલાની છેલ્લી વન ડે

રાજકોટની વનડેમાં ફૂલ સ્ટ્રેન્થ ભારતીય ટીમ રમશે

ખંઢેરી સ્ટેડિયમની પીચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે

અહીંયા હંમેશા હાઈસ્કોરિંગ મેચ જોવા મળે છે

1500થી લઈને 10 હજાર સુધીના બોલાયા ટિકિટના ભાવ

છેલ્લી વન ડે માટે 25 સપ્ટેમ્બરે બંને ટીમ રાજકોટ આવી જશે

Pic Credit - ICC Cricket

18 દેશની સફર કરી  ICC ટ્રોફી ભારત પહોંચી

Pic Credit - ICC Cricket