ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે સિરીઝની ટક્કર

વન-ડે બાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમશે

  પ્રથમ વનડે મેચ 4 ડિસેમ્બરના રોજ સવારે 11:30 કલાકે શરુ થશે

રોહિત શર્મા (કેપ્ટન) અને  રાહુલ (વાઈસ-કેપ્ટન) છે

રોહિત શર્મા, વિરાટ કોહલી પણ આ મેચમાંથી ટીમમાં વાપસી કરશે

શમી બહાર હોવાને કારણે ઉમરાન મલિકને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું

ઉમરાને હાલ જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન વન-ડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વનડે મેચ સોની સ્પોર્ટસ નેટવર્ક પર પ્રસારિત કરાશે