ભારતીય ટીમ બુધવારે હોંગકોંગ સામે ટકરાશે

 એશિયા કપમાં હોંગકોંગની ટીમ પોતાની પ્રથમ મેચ ભારત સામે રમશે

ક્વોલિફાયર રમીને એશિયા કપમાં જગ્યા બનાવનાર હોંગકોંગ માટે આ પ્રથમ મેચ

ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સુપર 4માં સ્થાન નિશ્ચિત કરવા રમશે

ભારત અને હોંગકોંગ વચ્ચે મેચ 31 ઓગસ્ટ બુધવારે રમાશે

એશિયા કપ-2022ની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર થશે