ભારતીય ઈતિહાસનો ખૂબ જ સુંદર દિવસ હતો 15 ઓગસ્ટ 1947

15 ઓગસ્ટ 1947ના દિવસે નહેરૂએ લાલ કિલ્લા પર લહેરાવ્યો હતો તિરંગો

14 ઓગસ્ટની રાત્રે લાંબા સમય સુધી સ્વતંત્રતાની કરી હતી જાહેરાત

જૂઓ પ્રથમ સ્વતંત્રતા દિવસની કેટલીક યાદગાર તસ્વીરો

વાઈસરોય માઉન્ટબેટનની સાથે નહેરૂ અને મોહમ્મદ અલી ઝીણા

સંવિધાન સભામાં સ્વતંત્રતા દિવસ સત્ર દરમિયાન લીધેલી તસ્વીર

ઈન્ડિયા ગેટ પર ઉભેલી રોયલ ઈન્ડિયન નેવીની એક ટુકડી

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં સ્વતંત્ર ભારતનો ફરકાવ્યો ધ્વજ