આ વર્ષ ભારત 75મોં સ્વતંત્રતા દિવસ મનાવશે

Credit : Social Media

બ્રિટિશ શાસનથી આઝાદ થયેલા ભારતને 75 વર્ષ પુરા થશે

Credit : Social Media

દેશને આઝાદી અપાવવા માટે લાખો સ્વાતંત્ર્ય સેનાનીએ પોતાનું બલિદાન આપ્યું

Credit : Social Media

આ સ્વાતંત્ર્ય સેનાનીઓના નારા સ્વર્ણ અક્ષરોમાં ઈતિહાસમાં નોંધવામાં આવ્યા છે

Credit : Social Media

પૂર્ણ સ્વરાજ

Credit : Social Media

પંડિત જવાહર લાલ નહેરૂ

સત્યમેવ જયતે

Credit : Social Media

પંડિત મદન મોહન માલવીયા

મેરા ધર્મ મેરે દેશ કી સેવા કરના હે

Credit : Social Media

શહીદ ભગતસિંહ

આઝાદી મિલતી નહીં હે બલ્કિ ઈસે છીનના પડતા હે

Credit : Social Media

નેતાજી સુભાષચંદ્ર બોઝ

જ્યાં ભૂલ કરવાની આઝાદી નથી તેવી આઝાદીનો કોઈ મતલબ નથી

Credit : Social Media

મહાત્મા ગાંધીજી

કસ લી હે કમર અબ તો, કુછ કરકે દિખાયેંગે, આઝાદ હી હો લેંગે, યા સર હી કટા દેંગે

Credit : Social Media

શહીદ અશફાક ઉલ્લા ખાં

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હે

રામ પ્રસાદ બિસ્મિલ

Credit : Social Media