જાન્યુઆરીમાં ODI અને T20 સિરીઝ રમવા માટે ભારત આવશે શ્રીલંકાની ટીમ

રાજકોટમાં ભારત-શ્રીલંકા વચ્ચે T-20 મેચ રમાશે

રાજકોટમાં 7 જાન્યુઆરીએ ભારત-શ્રીલંકા વચ્ચે T-20 મેચ 

પહેલી T20 - 3 જાન્યુઆરી, મુંબઈ

બીજી T20 - 5 જાન્યુઆરી, પુણે

ત્રીજી T20 - 7 જાન્યુઆરી, રાજકોટ

પહેલી ODI - 10 જાન્યુઆરી, ગુવાહાટી

બીજી ODI - 12 જાન્યુઆરી, કોલકાતા

ત્રીજી ODI - 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ