ભારત અને શ્રીલંકા  વચ્ચે ટી20 સિરીઝ રમાઈ હતી

ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિગ કરી હતી

રાજકોટમાં રમાયેલી છેલ્લી ટી20 મેચમાં ભારતીય ટીમે રોમાંચક જીત મેળવી

ભારતીય ટીમે 91 રનથી જીત મેળવી,સીરિઝ પોતાને નામે કરી છે 

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો

શ્રીલંકાની ટીમ 16.4 ઓવરમાં 137 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી

 સૂર્યાએ 360 ડિગ્રી શોટ્સ ફટકારીને કરિયરની ત્રીજી સેન્ચુરી ફટકારી

 બેટ્સમેન અને બોલરોનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતુ

 ટી20 સીરીઝમાં ગુજરાતનો અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો  

સુર્યકુમાર યાદવ બન્યો મેન ઓફ ધ મેચ

વીડિયો જૂઓ