ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે હેમિલ્ટનમાં રમાઈ હતી

બીજી વનડે 13મી ઓવરથી આગળ વધી શકી ન હતી

 વરસાદ પડતા અંતે અંપાયર્સે મેચને રદ્દ કરવાનો નિર્ણય લીધો 

ન્યૂઝીલેન્ડની ટીમ સિરીઝમાં 1-0થી આગળ 

સિરીઝની છેલ્લી મેચ બુધવારે 30મી નવેમ્બરે રમાશે

ઓકલેન્ડમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડે 7 વિકેટે જીતી હતી 

પહેલી મેચમાં હાર મળ્યા પછી ટીમ ઈન્ડિયા સિરીઝમાં રહેવા માટે મેદાને ઉતરશે