ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સિરીઝની આજે છેલ્લી મેચ રમાઈ હતી
બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પંસદ કરી
ટીમ ઈન્ડિયાએ મીરપુર ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે જીત નોંધાવી
ઢાકા ટેસ્ટમાં અશ્વિન-અય્યરની રમતે 3 વિકેટે વિજય અપાવ્યો
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ટીમને 3 વિકેટથી હરાવ્યું છે
આ જીત સાથે ભારતે 2-0થી સીરિઝ પણ જીતી છે
ચોથી વખત બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કર્યું છે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારત બીજા ક્રમે છે