લોકો ગમે તેટલા ડિજિટલ બની જાય, સોનાનું મહત્વ અલગ જ છે

સોનાને હજુ પણ સૌથી મોટું રોકાણ ગણવામાં આવે છે

સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે 60,000ને પાર કરી ગયો છે

સોનાએ 50 વર્ષમાં 300% વળતર આપ્યું છે

વર્ષ 1965: સોનાનો દર રૂ. 72 હતો વર્ષ 1970: આશરે રૂ. 185 પ્રતિ 10 ગ્રામ

1975 અને 1980 વચ્ચે સોનાનો ઝવેરાત:5 વર્ષમાં ભાવ વધીને 3,677 પ્રતિ 10 ગ્રામ થયો

1985:પ્રતિ 10 ગ્રામનો રેટ 5,150 રૂપિયા 1990: કિંમત ઘટીને 3200 રૂપિયા થઈ ગઈ

1995: કિંમત વધી, 4,650 રૂપિયા થઇ 2000: પ્રતિ 10 ગ્રામનો ભાવ 4,400

2005: પ્રતિ 10 ગ્રામ 8,000 રૂપિયા 2010 :18% ગ્રોથ,ભાવ પહોંચ્યા 18,500

2015: 10 ગ્રામનો ભાવ રૂ. 26,000 2020: 10 ગ્રામ  રૂ. 50,000 સુધી પહોંચ્યો

વર્ષ 2023માં સોનાનો ભાવ રૂ.60,000ને સ્પર્શી રહ્યો છે