શું તમે પણ ડિહાઈડ્રેશનથી પરેશાન છો?

1

ઉનાળામાં ડિહાઈડ્રેશનથી બચવા માટે આ વસ્તુઓને તમારા આહારમાં કરો સામેલ

2

ગરમીમાં છાશ પીવી પણ ફાયદાકારક છે

3

તરબૂચમાં 90 ટકાથી વધુ પાણી હોય છે તેને ડાયટમાં સમાવેશ કરી શકો

4

તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે તમે તરબૂચનો રસ પણ પી શકો છો

5

શેરડીનો રસ ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદરૂપ છે

6

લીંબુ પાણી શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે

7

ડિહાઇડ્રેશનથી બચવા માટે તમે નારંગીનો રસ પણ પી શકો છો

8