વાળ ખરતા ઓછા કરવા માટે ડાયટમાં લો આ સુપરફૂડ્સ
આ ખોરાક તમારા વાળની મજબૂતાઈ વધારશે
કોળાના બીજમાં આયર્ન, કેલ્શિયમ અને બીટા કેરોટીન હોય છે.
મેથીના દાણામાં વિટામિન A, K, C, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન હોય છે.
અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન અને ફાઈબર હોય છે.
આમળા અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.
આ ઉપરાંત વાળમાં નિયમિત મસાજ કરો