ઉંઘ પૂરી ન થવી એ એક મોટી સમસ્યા છે

રિપોર્ટ્સ દર્શાવે છે કે 93% ભારતીયો ઓછી ઊંઘ લે છે

અપૂર્તિ ઊંઘ તમને ડિમેન્શિયાનો શિકાર બનાવી શકે છે

નિંદ્રાનો અભાવ એ એક મોટી સમસ્યા બની રહી છે

જે લોકો ઓછી ઊંઘ લે છે તેમને યાદશક્તિની સમસ્યા હોય છે

જીવનના દરેક તબક્કે સારી ઊંઘ મહત્વપૂર્ણ છે

વૃદ્ધાવસ્થામાં ઉંઘ પર વધારે ધ્યાન આપવું જરૂરી છે

38-73 વર્ષની વયના લોકો માટે સાત કલાકની ઊંઘ પૂરતી છે.

38-73 વર્ષની વયના લોકો માટે સાત કલાકની ઊંઘ પૂરતી છે.

સાત કલાકની ઊંઘ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે