પાકિસ્તાની બોલરની ભારતીય પત્ની છે અપ્સરા, જોઈને તમે પણ કહેશો Wow!

samayakhan

પાકિસ્તાની બોલર હસન અલીની ભારતીય પત્ની સામિયા આરઝૂ ઘણી ચર્ચામાં છે.

samayakhan

 સામિયાની સુંદરતાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. 

samayakhan

samayakhan

કોમેન્ટેટર સિમોન ડૂલે પણ ઓન એર તેને જોઈને કમેન્ટ કરતા કહ્યું Wow!!

પાકિસ્તાન સુપર લીગની મેચમાં ડૂલે હસન અલીની પત્ની પર ઓન એર કોમેન્ટ કરી હતી.

samayakhan

કેમેરાએ હસન અલીની પત્ની પર ફોકસ કર્યું અને સામિયાને જોતાં જ ડૂલના મોંમાંથી Wow નીકળી ગયુ

samayakhan

ડુલે સામિયા માટે કહ્યું કે તેણીએ અહીં કેટલાય લોકોના દિલ જીતી લીધા છે. 

samayakhan

સામિયા મૂળ હરિયાણાની છે. 2019માં તેણે દુબઈમાં હસન અલી સાથે લગ્ન કર્યા હતા

samayakhan

samayakhan