સાઉથ આફ્રીકામાં 14 જાન્યુઆરીથી શરુ થશે અંડર 19 મહિલા વર્લ્ડ કપ 

પ્રથમ વાર યોજાવા જઈ રહ્યો છે અંડર 19 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 

ભારત સહિત 16 દેશો વચ્ચે  રમાશે આ વર્લ્ડ કપ 

સાઉથ આફ્રીકાના 4 સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડ કપની 41 મેચ 

શેફાલી વર્મા છે  ભારતીય ટીમની કેપ્ટન 

આંધ્રપ્રદેશની ગીતિકા કોડાલી અમેરિકન ટીમની કેપ્ટન 

ચેન્નાઈમાં જન્મેલી તીર્થા સતીશ યુએઈ ટીમની કેપ્ટન