ભગવાનને 'ચોકલેટ'નો પ્રસાદ

આ મંદિરમાં ભગવાન  'ચોકલેટ'ના પ્રસાદથી પ્રસન્ન થાય છે.

કેરળમાં અલાપ્પુઝામાં કેમમોથ શ્રી સુબ્રમણ્ય મંદિરમાં ભગવાનને ચોકલેટ ચઢાવવામાં આવે છે.

સૌથી પહેલા અહીં એક નાનકડા બાળકે ભગવાનને ચોકલેટ ચઢાવી હતી

અમુક લોકો પોતાના વજનના બરાબર ચોકલેટનો પ્રસાદ ચઢાવે છે. 

ભક્તોને વિશ્વાસ છે કે ચોકલેટ ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે.