દેશમાં મોંઘવારીથી લોકો પરેશાન છે. દાળ, શાકભાજી પણ થયા છે મોંઘા
ટામેટાંની સાથે આદુ, લસણ અને જીરૂ પણ થયા છે મોંઘા
હવે સામાન્ય લોકો માટે શાકભાજી ખરીદવી એક મોટી વાત બની ગઈ છે
મોંઘવારીથી બચવા માટે તમે કરી શકો છો છત ફાર્મિંગ
તમે ટેરેસ પર કોથમીર, લીલા મરચાં અને ટામેટાં ઉગાડી શકો છો
આ તમામ શાકભાજી 3 મહિનામાં તૈયાર થઈ જશે
તમે કૂંડામાં ટામેટા, લીલા મરચા અને ધાણાના છોડ વાવી શકો છો
આ રીતે તમે મહિનાના હજારો રૂપિયા બચાવી શકશો
વરસાદના કારણે આંખોમાં થઈ રહી છે બળતરા અને કળતર, તો આ રીતે કરો દૂર