નવા વર્ષમાં  સૂર્યકુમાર યાદવે બનાવ્યા 5 નવા રેકોર્ડ

વર્ષ 2023માં સદી મારનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો

ટી-20 ઈન્ટરનેશનલ કરિયરમાં 1500 રન ફટકાર્યા 

સૌથી ઝડપી ટી-20 સદી  મારનાર બીજો ભારતીય બન્યો 

એક ઈનિંગ્સમાં સૌથી વધારે  છગ્ગા મારનાર બીજો ભારતીય

ટી-20 ઈન્ટરનેશનલમાં 180થી વધારેની સ્ટ્રાઈક રેટ 

રાજકોટમાં 45 બોલમાં સદી ફટકારી, કરિયરની ત્રીજી ટી-20 સદી મારી 

ટી-20ની 43 ઈનિંગ્સમાં સૂર્યકુમાર યાદવે 1500 રન ફટકાર્યા