ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધતો જ જાય છે

જલવાયુ પરિવર્તન ખૂબ જ ઝડપથી થાય છે

ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાનું સ્તર ધીમે-ધીમે વધી રહ્યું છે

આમાં એવું બનશે કે એક દિવસ દરિયો દૂનિયાની આ જગ્યાને ભરખી જશે

રિપોર્ટ મુજબ, આ જગ્યાઓ 2100 સુધીમાં પાણીમાં ગરકાવ થઈ જશે

ડૂબવા વાળા લિસ્ટમાં આ જગ્યા સૌથી પહેલાં છે, તેનો 77% ભાગ દરિયામાં સમાઈ જશે

માલે, માલદિવ

આ દેશ પણ ડૂબશે, આ દેશનો બે તૃતિયાંશ ભાગ પાણીમાં સમાઈ જશે

કિરિબાતી, ઓશિનિયા

આ ઘટના ચીનને પણ કરશે પ્રભાવિત, ચીનની 43 મિલિયન લોકો દરિયાની પાસે રહે છે

ચીન

ઈન્ડિયાને પણ નુકસાન વેઠવું પડશે, આ દેશના 27 મિલિયન લોકો દરિયા કિનારે રહે છે

ભારત

આ દેશના નામનો પણ સમાવેશ છે, અહીંયા 32 મિલિયન લોકો થશે બેઘર

ઢાંકા,બાંગ્લાદેશ

આ દેશ તો બધાથી પહેલાં જ દરિયામાં ડૂબતો જાય છે, 2050 સુધીમાં આ દેશ ગાયબ થઈ જશે

જકાર્તા, ઈન્ડોનેશિયા

આ દેશ પણ પાણીમાં થશે ગરકાવ, અહીંયાની 16 મિલિયન જનસંખ્યા દરિયા કિનારે રહે છે

લાગોસ, નાઈજિરિયા

થાઈલેન્ડનું બેન્કોક પણ પાણીમાં સમાઈ જશે

બેન્કોક

આ પ્રકોપથી ન્યૂયોર્ક પણ બચી શકશે નહી

ન્યૂયોર્ક, અમેરિકા

ફોન પર પહેલો શબ્દ 'હેલો' શા માટે બોલવામાં આવે છે ?,જાણો કોણે શરૂ કરી આ પ્રથા