નવાઝુદ્દીન સિદ્દીકી હંમેશા પોતાના પાત્રોથી કરે છે આશ્ચર્યચકિત
તે ફિલ્મને વધુ દમદાર બનાવવા માટે કરે છે સખત મહેનત
આ વખતે નવાઝુદ્દીનનો ચોંકાવનારો લુક સામે આવ્યો છે
ફિલ્મ 'હડ્ડી'નો અભિનેતાનો લુક ઇન્ટરનેટ પર થયો છે વાયરલ
નવાઝુદ્દીન ફિલ્મમાં ભજવી રહ્યો છે ટ્રાન્સજેન્ડરની ભૂમિકા, ચાહકો થયા ઈમ્પ્રેસ
લીલી સાડી, હાથમાં બંગડીઓ અને કપાળ પર બિંદીમાં જોવા મળ્યા એક્ટર
એક્ટર તેમની શાનદાર એકટીંગથી દરેકના જીતે છે દિલ
જુઓ વીડિયો...