22/11/2023

દુષ્કર્મના આરોપમાં જેલવાસ ભોગવી રહેલો રામ રહીમ બહાર આવ્યો  

4 દિવસ પહેલા જ ગુરમીત રામ રહીમને ફરી એક વાર ફરલો મળી ગયો  

 બાબા ગુરમીતે સચ્ચા સૌદાના 600 એકર સંકુલમાં બનાવડાવી હતી ગુફા

બાબા રામ રહીમ આ ગુફામાં જ રહેતો હતો, જે શાહી મહેલથી ઓછી ન હતી    

રામ રહીમ અલગ અલગ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બનાવતો હતો

ગુફાની અંદર 200થી વધુ સાધ્વી રહેતી,રોજ 30 સાધ્વીઓ બાબાની સેવામાં રહેતી

આ ગુફામાં આવવાનો કોડ વર્ડ હતો, તેને ગુરમીત રામ રહીમ તરફથી મળેલી 'ક્ષમા' કહેવામાં આવતી

મહિલા કે યુવતીને રામ રહીમના ઘરે એટલે કે તેની ગુફામાં મોકલવામાં આવતી

બાબા સાથે શારીરિક સંબંધ બની જાય તો શિષ્યો તેને 'બાબાની માફી' મળી કહેતા

21/11/2023

ભાષા આધારિત ભારતમાં પ્રથમ રાજ્ય કયું બન્યું હતું ?