મૌની રોયે રેમો ડિસોઝાનો વીડિયો કર્યો છે શેયર
રેમોએ મૌનીને ગુસ્સામાં કહ્યું, "છોટી બચ્ચી હો?"
અહીં જુઓ વીડિયો...
વાસ્તવમાં આ વીડિયો ઈન્સ્ટા ટ્રેન્ડિંગ રીલ પર બનાવવામાં આવ્યો છે
વીડિયોમાં અભિનેત્રીનો ક્યૂટ લુક જોવા મળ્યો
બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળશે મૌની