અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહોત્સવમાં રહ્યા હાજર 

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડ પણ યોજાઈ

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આહ્લાદક દ્રશ્યો જોવા મળ્યા હતા

68 દેશોના 126 પતંગબાજો  રહ્યા હાજર 

14 રાજ્યોના 65 , ગુજરાતના 22 શહેરોના 660 પતંગબાજોએ લીધો ભાગ  

 G-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું

સાબરમતીના કિનારે યોજાયેલા આ મહોત્સવમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બન્યો