કેસુડાના ફૂલનું આયુર્વેદમાં મહત્વ

ફાગણ માસમાં દર વર્ષે  ખાખરાના વૃક્ષ પર  કેસુડાના ફૂલ આવે છે.

ફાગણ આવતા જ કેસુડો સોળે કળાએ ખીલ્યો છે

કેસૂડાના ફૂલને પાણીમાં પલાળી બાળકોને સ્નાન કરાવવાથી ઉનાળામાં લૂ લાગતી નથી.

કેસૂડાના ફૂલને પાણીમાં પલાળી સ્નાન કરાવવાથી ઉનાળામાં થતી અળાઈ (ઘમોરિયા) દૂર થાય છે.

પિત્તળના પાત્રમાં કેસૂડાના ફૂલ પલાળી સવારે વહેલા પીવાથી પેશાબની બળતરા અને  અન્ય રોગો દૂર થાય છે