રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે

 7 અને 8 તારીખે અતિભારે વરસાદ થવાની શક્યતા છે

હવામાન વિભાગે આગાહી કરી

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે