ઇલિયાના ડીક્રુઝે પોતાના બાળકના પિતાનો ચહેરો બતાવ્યો છે

ઇલિયાના ડીક્રુઝ ટૂંક સમયમાં તેના બાળકને જન્મ આપશે

હાલમાં તે વિદેશમાં રહી પોતાની પ્રેગ્નેસીની મજા માણી રહી છે

ઈલિયાનાએ એપ્રિલમાં પોતાની પ્રેગ્નેસીને લઈ ખુલાસો કર્યો હતો

 ત્યારથી જ દરેક લોકોને એક સવાલ છે કે, બાળકનો પિતા કોણ છે

હવે તેણે આ રાઝ પરથી પડદો ઉઠાવ્યો છે

લાંબા સમય બાદ ઈલિયાના ડિક્રુઝે પોતાના બાળકના પિતાનો ફોટો શેર કર્યો છે

તમને જણાવી દઈએ કે, ઇલિયાના લગ્ન વગર જ મા બનવા જઈ રહી છે

આ ફોટોમાં અભિનેત્રી રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે.

સ્ટાઈલ, ક્યૂટનેસ અને કાતિલ અદાઓ, જાન્હવીએ ડેનિ મ લુકથી મચાવી ધમાલ