ઈલિયાના ડીક્રુઝ ફરી આવી ચર્ચામાં

ફિલ્મ એક્ટ્રેસ ઈલિયાના ડીક્રુઝ માતા બનવાની છે

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે

તેણે ન્યૂ બોર્ન બેબીનો એક ડ્રેસ પણ શેર કર્યો છે

પરંતુ લગ્ન વગર માતા બનવાની જાહેરાત બાદ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે

સેલિબ્રિટી અને તેના ચાહકો ઈલિયાનાને શુભકામના પણ પાઠવી રહ્યા છે

અભિનેત્રીએ સાઉથ થી લઈ બોલિવુડમાં ઓળખ બનાવી છે 

 ઈલિયાના ના પરિવાર કે કોઈ મિત્રએ ઈલિયાનાના પાર્ટનર વિશે કોઈ જાણકારી આપી નથી 

ભાઈની IPL ડેબ્યૂ મેચ જોવા પહોંચી Sara Tendulkar