આઈફા 2022 અબુ ધાબીમાં યોજાવા જઈ રહ્યું છે
IIFAમાં સેલેબ્સ પોતાના લુકથી દરેકને પ્રભાવિત કરી રહ્યાં છે
રિતેશ-જેનેલિયા ખુબ સુંદર લાગી રહ્યા હતા
સલમાન ખાન સૂટ-બૂટમાં હેન્ડસમ લાગતો હતો
ટાઈગર શ્રોફના લુકને જોઈને ફેન્સ ફીદા થયા
ગૌહરે સફેદ આઉટફીટમાં ધૂમ મચાવી હતી
લારાએ ચમકદાર ડ્રેસ પહેરીને ચાહકોનું દિલ જીતી લીધું હતું
ડોનલ બિષ્ટ બ્લેક ડ્રેસમાં અદભૂત દેખાય હતી
ફિશ કટ ગાઉનમાં ઉર્વશી સુંદર
રાખી સાવંતે સ્ટાઈલથી ચાહકોને ઘાયલ કર્યા
જેક્લિન
ફોટો જૂઓ