વધેલા વજનને ઓછું કરવું ખૂબ જ અઘરૂં છે
વજન ઓછું કરતી વખતે કેટલીક સાવધાની રાખવી જોઈએ
વજન ઓછું કરતી વખતે તણાવથી દૂર રહેવું જોઈએ
ડાયટ એકદમ સંતુલિત હોવું જોઈએ
ખાંડથી બનેલી વસ્તુથી દૂર રહેવું જોઈએ
વજન ઓછું કરનારા લોકોએ હંમેશા સમયસર સુવું જોઈએ