જો તમે લુકમાં નવીનતા લાવવાનું ઈચ્છો છો તો ડીપનેક બ્લાઉઝની આ ડિઝાઈન પર એક નજર કરો
આ ડિઝાઈન ખૂબ જ ટ્રેડમાં છે. સાડી અને લહેંગામાં જોડી બનાવી શકો છો
સ્વીટનેક બ્લાઉઝ
આ ડિઝાઈન શાનદાર લાગે છે. ટોપની જેમ પણ સ્ટાઈલ કરી શકો છો.
ઓફ સોલ્ડર બ્લાઉઝ
જો ડીપનેક બ્લાઉઝ ગમે તો તમે ભૂમિની આ સ્ટાઈલ અપનાવી શકો છો.
બ્રાલેટ બ્લાઉઝ
જાહ્નવીની આ બ્લાઉઝ ડિઝાઈન લુકમાં લગાવશે ચાર ચાંદ
ડીપનેક સ્લીવલેસ બ્લાઉઝ
આ વીનેક ની સાથે કટ ડિઝાઈનને જરૂર ટ્રાય કરવી જોઈએ.
યુનિક સ્ટાઈલ બ્લાઉઝ
જો તમે વધારે ડીપનેક પહેરવા નથી ઈચ્છતા તો આ ડિઝાઈનને તમે ફોલો કરી શકો છો
વીનેક બ્લાઉઝ
આ રીતે શિમરી બ્લાઉઝ પણ તમે ટ્રાય કરી શકો છો
રિવિલિંગ બ્લાઉઝ
શોર્ટ ડ્રેસમાં ટીવી એક્ટ્રેસ હેલી શાહનો જોવા મળ્યો ક્યૂટ લુક, જુઓ Photos