જો તમે ઉનાળામાં હીટથી બચવા માંગો છો તો તમારા આહારમાં સામેલ કરો આ વસ્તુઓ

18 March, 2024 

Image - Socialmedia

ઉનાળા દરમિયાન ખોરાક પોષણયુક્ત અને હળવો હોવો જોઈએ 

Image - Socialmedia

ખોરાકમાં એવા શાકભાજીનો પણ સમાવેશ કરવામાં આવે છે કે જે તમને ઉનાળાની ગરમીથી બચાવે

Image - Socialmedia

ત્યારે ઉનાળા દરમિયાન કયા શાકભાજી ખાવા જોઈએ ચાલો જાણીએ

Image - Socialmedia

કાકડી અને ખીરા કાકડી આ બે વસ્તુઓ ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં પોષક તત્વોની સાથે સાથે પાણી પણ ભરપૂર હોય છે.

Image - Socialmedia

દૂધીનું શાક પચવામાં ઘણુ સરળ અને હળવો છે, તેથી ઉનાળામાં દૂધીનું શાક અને રાયતુ ખૂબ જ ફાયદાકારક છે.

Image - Socialmedia

શાકભાજી તરીકે ખવાતુ તુરયુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે. તેનાથી લોહી શુદ્ધ થાય છે અને બ્લડ સુગરને પણ નિયંત્રિત કરે છે. 

Image - Socialmedia

કારેલા ગુણોનો ભંડાર છે. ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે તમારે તેને તમારા આહારમાં સામેલ કરવું જોઈએ.

Image - Socialmedia

ઉનાળામાં, શાકભાજી સિવાય, તમારા બપોરના ભોજનમાં એક વાટકી દહીં અથવા છાશનો સમાવેશ કરો, આ તમને ગરમીથી બચાવશે 

Image - Socialmedia

ઉનાળામાં ફુદીનો અને ધાણા જેવા શાક પુષ્કળ પ્રમાણમાં ખાવાથી પણ ગરમીમાં હીટથી બચી શકાય છે

Image - Socialmedia