નેઇલ એક્સટેન્શન નખને બનાવે છે સુંદર અને આકર્ષક
(credit - Freepik)
તમારી પસંદગી મુજબ નેઇલ એક્સટેન્શન કરો પસંદ
(credit - Freepik)
નેઇલ એક્સ્ટેંશન કરાવતા પહેલા નેટ કટિંગ કરવું જરૂરી છે, નહીં તો નેઇલ બેડ તૂટવા લાગે છે
(credit - Freepik)
નેઇલ એક્સટેન્શન મેળવતા પહેલા, નખને મોઇશ્ચરાઇઝ કરો, તમે નેઇલ ઓઇલનો ઉપયોગ કરી શકો છો
(credit - Freepik)
નેઈલ એક્સ્ટેંશન દૂર કર્યા પછી નેલ પોલીશ લગાવવાનું ટાળો, તે નખને નુકસાન પહોંચાડી શકે છે
(credit - Freepik)
નેઇલ એક્સટેન્શન દૂર કર્યા પછી નેઇલ સ્ટ્રોન્ગર લગાવો, તે નખને મજબૂત અને સ્વસ્થ રાખે છે
(credit - Freepik)
વારંવાર એક્સ્ટેંશન મેળવવાનું ટાળો, આનાથી નખ નબળા પડી શકે છે અને તૂટી શકે છે
(credit - Freepik)
વર્કિંગ વુમન પોતાના ઓફિસ બેગમાં રાખો આ વસ્તુઓ, અચાનક જરૂર પડતા આવશે કામ