આ સુપરફુડ ડાયટમાં સામેલ કરવાથી બ્રેઇન પાવર અને મેમોરી બુસ્ટ થાય છે
હેલ્ધી બ્રેન માટે ડાયટ હેલ્ધી હોવું ખુબ જરૂરૂ છે
અખરોટને મેંટલ હેલ્થ માટે ખુબ સારુ માનવામાં આવે છે
રોજ બોઇલ ઇંડા ખાવાથી તમારી દિમાગની ક્ષમતા સારી બનશે
લીલાં પાંદળા વાળા શાકભાજી ખાવાથી બ્રેઇન હેલ્ધી રહે છે
જાંબુ પણ બ્રેઇનને સ્વસ્થ રાખવા માટે ફાયદા કારક છે
કોફિમાં રહેલુ કેફિન મેમોરી બુસ્ટ કરવામાં મદદ કરે છે
દહિં તમારી મેમોરીને બુસ્ટ કરવામાં મદદ કરે છે