B.Tech-Aerospace Engineering કોર્સ નોકરીની મોટી લાવે છે તકો
જોબ ઓફર્સ
ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ સાથે 12મું પાસ આ કોર્સ કરી શકે છે
કોણ કરી શકે છે કોર્ષ
B Tech in Aerospace Engineering છે ચાર વર્ષનો
કેટલા વર્ષનો હોય છે કોર્ષ
આમાં તમે સ્પેસ ટેક્નોલોજી અને એર ટ્રાન્સપોર્ટેશન વિશે ભણી શકો છો
ક્યાં વિષયોનું થાય છે સ્ટડી
તમે IIT મુંબઈ અને IIT મદ્રાસમાંથી પણ આ કોર્સ કરી શકો છો
ક્યાંથી કરશો કોર્ષ
આ કોર્ષમાં લગભગ 8 લાખ સુધીની ફી હોય શકે છે
કેટલી હશે ફી
IIT માં પ્રવેશ JEE એડવાન્સ સ્કોરના આધારે થઈ શકે છે
કેવી રીતે મળશે એડમિશન
તમે આ કોર્સ પછી કેમ્પસ પ્લેસમેન્ટમાંથી જોબ ઑફર્સ પણ મેળવી શકો છો
કેમ્પસ પ્લેસમેન્ટ
ઓફિસના વર્કલોડની વચ્ચે આ રીતે રહો ખુશ, ચિડીયાપણાને કહો બાય બાય!