ફોન પર એક ટોયલેટ સીટ કરતા 10 ગણા વધુ બેક્ટેરિયા હોય છે.

આ જમ્સ અને બેક્ટેરિયાના કારણે તમારો જીવ પણ જોખમમાં મુકાય શકે છે.

E.coli બેક્ટેરિયા ડાયેરિયા અને  ફૂડ પોઇઝનિંગ

MRSA જીવલેણ ચેપ  લાગી શકે છે.

Influenza તમને બિમાર  કરી શકે છે.

ફોન પર રહેલા  બેક્ટેરિયાના કારણે  ચામડીના રોગ પણ થઇ શકે છે.