જો તેલુગુ ફિલ્મના સ્ટાર ડિઝનીની કાર્ટૂન ફિલ્મમાં હોત તો કઈક આવા દેખાત, AI શેર કર્યા Photos

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ ડિઝનીની કાર્ટૂલ ફિલ્મમાં કઈક આવા દેખાત

મોટા વાળ, અને દાઢી સાથે સાઉથ હિરો વિજય દેવરાકોન્ડા દેખાયો હેન્ડસમ

બાહુબલી ફિલ્મના વિલેન રાણા દગ્ગુબાટી ડિઝનીની ફિલ્મમાં કઈક આવા દેખાત.

કોમેડી અને એક્સનથી પોતાની અલગ ઓળખ ઉભી કરનાર સ્ટાર રવી તેજાનો AIએ શેર કર્યો લુક

સાઉથની અભિનેત્રી સામંથા રુથ પ્રભુ ડિઝનીની ફિલ્મમાં હોત તો પણ જીતી લેત ફેન્સના દિલ

પવન કલ્યાણ AIએ શેર કરેલી તસ્વીરોમાં કઈક આવા દેખાયા

પુષ્પા ફિલ્મના સ્ટાર અલ્લુ અર્જૂન ડિઝનીના કાર્ટૂન કેરેક્ટરમાં પણ પોતાના સ્વેગથી છવાઈ ગયા 

ડોન નંબર 1ના સુપરસ્ટાર નાગાઅર્જૂન અક્કીનેની કાર્ટૂન કેરેક્ટમાં પણ લાગ્યા જબરદસ્ત

બોલિવુડના સ્ટાર્સ કેમ કરે છે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી, જાણો કારણ, જુઓ Photos