UPIથી ખોટા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો કેવી રીતે પાછા મેળવી શકાય ? જાણો અહીં

UPIથી પેમેન્ટ કરવુ હવે સામાન્ય થઈ ગયુ છે ત્યારે કેટલીક વાર ઉતાવળમાં  ખોટા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે

ગભરાવવાની જરુર નથી સમય પર યોગ્ય પગલા લેતા તે પૈસા પાછા પણ મેળવી શકાય છે

ભૂલથી પેમેન્ટ કે ફ્રોડ થવા પર તરત જ બેન્કમાં કમ્પ્લેઈન કરવી જે બાદ NPCI માં પણ ફરિયાદ કરવી જરુરી છે

આ સાથે UPIના હેલ્પલાઈન નંબર આપેલા હોય છે જેમાં ફોન કરી કમ્પ્લેઈન કરી દેવી

ટ્રાજેક્શનની તમામ ડિટેઈલ અને જે અકાઉન્ટ કે નંબર પર પૈસા ટ્રાન્સફર થયા છે તેની ડિટેઈલ પણ આપવી

જે બાદ બેન્ક અને પેમેન્ટ કંપની તેનું વેરિફિકેશન કરી એક્શન લે છે.

જો બેન્ક રિફન્ડની પ્રોસેસ પુરી ના કરે તો તમે RBIમાં પણ કમ્પ્લેઈન કરી શકો છો

ડિટેઈલ વેરિફાઈ થઈ ગયા પછી 2-3 દિવસમાં પૈસા પાછા મળી જાય છે

આ 5 છોડ લગાવતા જ કબૂતર બાલ્કનીમાંથી ભાગી જશે, બોલાવવા છતાં પણ આવશે નહીં