અમદાવાદની ઓળખ સમી પતંગ હોટેલના રંગરુપ બદલાયા

25/10/2023

ચાર વર્ષથી બંધ પતંગ હોટેલ હવે નવા રંગરુપ સાથે થઇ શરુ

ધર્મદેવ ગ્રુપે પતંગ રેસ્ટોરન્ટ નવા સ્વરૂપે શરૂ કરી

પતંગ હોટલમાં સૌથી ઉપરના ભાગે કપલ માટે ખાસ સિટીંગ અરેન્જમેન્ટ

અમદાવાદની સાક્ષીમાં મનગમતા વ્યક્તિને કરી શકાશે પ્રપોઝ

બોલિવુડ સ્ટાર સુનિલ શેટ્ટીના હસ્તે પતંગ રેસ્ટોરન્ટનો શુભારંભ

પતંગ હોટેલમાં નવુ મ્યુઝિયમ પણ આકાર પામ્યુ

મ્યુઝિયમમાં સાંસ્કૃતિક કલા વારસાની ઝાંખી કરાવતું પ્રેઝન્ટેશન

'પતંગ'માં હવે અનોખા રીચ મેનુ, ક્યુસન, ઈન્ટીરીયર તથા પારંપરિક હોસ્પિટાલિટી 

દાહોદના દેવગઢ બારિયા ખાતે 18મો ગ્રામીણ ઓલમ્પિક યોજાયો

24/10/2023