ઓસ્ટ્રેલિયા મહિલા વિશ્વ કપ  ટાઇટલ જીત્યું

credit: ICC Twitter

ઓસ્ટ્રેલિયા 7મી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું

credit: ICC Twitter

ઈંગ્લેન્ડને 71 રનથી હરાવી ચેમ્પિયન બન્યું

credit: ICC Twitter

ઓસ્ટ્રેલિયાએ 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો

credit: ICC Twitter

ઈંગ્લેન્ડ  285 રન બનાવીને ઓલઆઉટ થયું

credit: ICC Twitter

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એલિસા હીલી બની

credit: ICC Twitter

એલિસા હીલીએ 170 રનની સદી ફટકારી હતી

credit: ICC Twitter