ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય બોલર રેણુકાએ લીધી 5 વિકેટ

ખુબ જ ગ્લેમરસ છે ભારતીય બોલર રેણુકા સિંહ ઠાકુર

ઈંગ્લેન્ડ સામે 4 ઓવરમાં 15 રન આપી લીધી 5 વિકેટ

તેણે ભારત તરફથી વર્લ્ડ કપમાં સૌથી સારુ પ્રદર્શન કર્યું

તેણે વર્લ્ડ કપમાં હારનાર ટીમ માટે સારુ પ્રદર્શન કરનાર ખેલાડી પણ બની 

તે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી સારુ પ્રદર્શન કરનાર ખેલાડી પણ બની

તેણે કુલ 13 ડોટ બોલ નાંખી, 3.75ની ઈકોનોમી રેટથી રન આપ્યા