T20 વર્લ્ડ કપને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે
ICCએ મહત્વની જાહેરાત કરી છે
કોવિડ-19 પોઝિટિવ ખેલાડી પણ T20 વર્લ્ડ કપની મેચમાં ભાગ લઈ શકશે
વર્લ્ડ કપ 2022માં 16 ટીમ ભાગ લઈ રહી છે
ભારતીય ટીમની વોર્મ મેચ પૂર્ણ થઈ છે
ભારતીય ટીમની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે
ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ કપની ફાઈનલ 13 નવેમ્બરે રમાશે