ટી20 વિશ્વ કપની  વોર્મ અપ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી 

 ટીમ ઇન્ડિયાએ 20 ઓવરના અંતે 7 વિકેટના નુકશાને 186 રન બનાવ્યા હતા

ભારત સામેની રોમાંચક મેચમાં કાંગારુની 6 રનથી હાર

 20મી ઓવરમાં મોહમ્મદ શમીએ આખી મેચ પલટી નાખી

 શમીએ છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ લીધી

 કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે ફિફટી ફટકારી 

ઓસ્ટ્રેલિયાના બોલરોનો પરસેવો પાડયો