આઇસીસી ટી20 વર્લ્ડ કપનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે
World Cup 2022 ઓસ્ટ્રેલિયાના સાત અલગ-અલગ શહેરોમાં રમાશે
આ ટુર્નામેન્ટની આઠમી આવૃત્તિ છે
16 ટીમો 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી કુલ 45 મેચ રમશે
ચેમ્પિયન બનનાર ટીમને $1.6 મિલિયન ( અંદાજે 13.05 કરોડ રૂપિયા) મળશે
ગ્રુપ 1: અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ગ્રુપ A વિજેતા, ગ્રુપ B રનર્સઅપ
ગ્રુપ 2: બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ગ્રુપ B વિજેતા, ગ્રુપ A રનર્સઅપ