IAS પરીએ MLA સાથે કર્યા લગ્ન.. પહેર્યુ લાલ પાનેતર, બંનેએ પહેર્યો હતો આ ખાસ ડ્રેસ

25 December 2023

હરિયાણાના પૂર્વ સીએમ ભજનલાલના પૌત્ર, બીજેપી નેતા કુલદીપ બિશ્નોઈના દીકરા અને આદમપુરથી ધારાસભ્ય ભવ્ય બિશ્નૌઈના થયા લગ્ન

MLA ભવ્ય બિશ્નોઈએ IAS પરી બિશ્નોઈ સાથે 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્ન કર્યા જેમા અનેક VIP હસ્તીઓ સામેલ થઈ.

24 ડિસેમ્બર 2023એ ભવ્ય બિશ્નોઈ અને પરી બિશ્નોઈ એક પારંપરિક લગ્ન સમારોહમાં એકબીજાના થઈ ગયા.

લગ્ન બાદ બંનેએ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક કંબાઈન પોસ્ટ મુકી. જેમા બંનેનો વેડિંગ લુક સામે આવ્યો

લગ્નમાં ભવ્યએ મેચિંગ સાફો અને દોશાલા સાથે ક્રીમ રંગનું બંધગળાનુ સૂટ પહેર્યુ હતુ.

બંધ ગળાના લોંગ સુટ સાથે મેચિંગ દુપટ્ટો કેરી કર્યો હતો. ગળામાં મોતીઓની માળા પણ પહેરી હતી

IAS પરીએ મેચિંગ ચોલી અને દુપટ્ટાની સાથે ચોલીમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. 

સટલ મેકઅપ અને કુંદન જ્વેલરીથી IAS પરીનું બ્રાઈડલ લુક સામે આવ્યુ હતુ

પર્પલ બોડીકોન ડ્રેસમાં હિનાએ શેર કરી તસવીર

Courtesy : Instagram