Credit: Social Media

પતિ-પત્ની અને એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

Credit: Social Media

ત્રણેય બેસીને જમવાનું જમી રહ્યા હોય છે

Credit: Social Media

અચાનક પતિ બીજી મહિલાના મોં ને સાફ કરે છે

Credit: Social Media

પતિની આ હરકત જોઈ પત્ની ગુસ્સે થઈ જાય છે

Credit: Social Media

ત્યારે જ પતિ-પત્ની રેસ્ટોરન્ટમાંથી બહાર જતા રહે છે

Credit: Social Media

બહાર જઈને બંન્ને એકબીજાને જોઈને હસવા લાગે છે

Credit: Social Media

અંદર બેસેલી મહિલાને જમવાનું બિલ ભરવું પડે છે