200 વર્ષ જીવી શક્યા હોત માણસો, પણ ડાયનાસોરના આ કામને કારણે નહીં થયુ શક્ય 

શું તમે જાણો છો કે માણસ 200 વર્ષ જીવી શક્યો હોત ? પણ ડાયનાસોરના કારણે તે શક્ય ના થયુ

કરોડો વર્ષો પહેલા ધરતી પર ડાયનાસોર રહેતા હતા, પણ ત્યારબાદ તે વિલુપ્ત થઈ ગયા 

તમને વિચાર આવતો હશે કે ડાયનાસોરમાં એવુ શું હતુ કે માણસની ઉંમર વધી શકી હોત ?

વૈજ્ઞાનિકો અનુસાર ડાયનાસોરમાં એક નિશ્વિત એન્ઝાઈમ હતો, જો તે માનવ જાતને મળી ગયો હોત તો તેનુ જીવન 200 વર્ષ થયુ હોત 

યૂનાઈટેડ કિંગડમના બર્મિઘમ વિશ્વવિદ્યાલયના ડાઈક્રોબાયોલોજિસ્ટ જોઆઓ પેડ્રો ડી મેગલબેસે એક નવા અધ્યયનના આધાર પર આ ખુલાસો કર્યો છે

શોધ અનુસાર યૂથેરિયન સ્તનપાયી વંશમાં પ્રાચીન પૂર્વજોએ તે સમયે કેટલાક ઈન્ઝાઈમ ખોઈ દીધા જે ડાયનાસોરમાં હાજર હતા 

શોધ અનુસાર, તેના એવા ઈન્ઝાઈમ પણ સામેલ હતા, જે પરાબૈંગની પ્રકાશથી આપણી ત્વચામાં થતા નુકશાનની સારવારમાં મદદ કરે છે

મોદી બાદ વિરાટ કોહલીનો નંબર..