હુમા કુરેશી મહારાણી સીઝન 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે

Credit: Huma Qureshi

પ્રમોશન દરમિયાન હુમાના સ્ટાઇલિશ લુકે દિલ જીતી લીધું હતું

Credit: Huma Qureshi

ફ્લોરલ બ્રાલેટ-લાંબા સ્કર્ટમાં હુમા ખૂબસૂરત લાગી રહી હતી

Credit: Huma Qureshi

હુમાનો બ્યુટીફુલ લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે

Credit: Huma Qureshi

એક્ટ્રેસનો પોતાના હોટ લુક માટે ફેમસ છે

Credit: Huma Qureshi

એક્ટ્રેસની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે

Credit: Huma Qureshi

તાજેતરમાં જ હુમા કુરેશીએ ગ્રીન ડ્રેસમાં ધૂમ મચાવી હતી

Credit: Huma Qureshi

ફેન્સ હુમા કુરેશીના લુકના જોરદાર વખાણ કરી રહ્યા છે

Credit: Huma Qureshi