પોતાના દિલકશ અંદાજથી ફેન્સને ઘાયલ કરે છે હુમા કુરેશી

(Credit: Huma Qureshi)

હંમેશા સોશિયલ મીડિયા પર હુમા કુરેશી ચર્ચામાં રહે છે

(Credit: Huma Qureshi)

આ વખતે હુમા કટ આઉટ ડ્રેસમાં ખુબ સિઝલિંગ જોવા મળી

(Credit: Huma Qureshi)

ડિફરન્ટ પોઝ આપી હુમાએ ફેન્સને કર્યા ખુશ

(Credit: Huma Qureshi)

ફેન્સ હુમાને સ્ટનિંગ, હોટ એન્ડ બોલ્ડનો ટેગ આપી રહ્યા છે

(Credit: Huma Qureshi)

આ દિવસોમાં હુમા અપકમિંગ ફિલ્મ 'ડબલ XL' ને લઈ ચર્ચામાં છે

(Credit: Huma Qureshi)

ફિલ્મ 'ડબલ XL' પ્લસ સાઈઝ મહિલાઓ પર આધારિત છે

(Credit: Huma Qureshi)

ફિલ્મ 'ડબલ XL' 4 નવેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થશે

(Credit: Huma Qureshi)

એક્ટ્રેસના ઈન્સ્ટા પર 6 મિલિયન ફોલોઅર્સ છે

(Credit: Huma Qureshi)