હુમા કુરેશી તેની ફેશન સ્ટાઇલ માટે જાણીતી છે

(Credit: iamhumaq)

હુમાનું લેટેસ્ટ ફોટોશૂટ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે

(Credit: iamhumaq)

બ્લેક સ્કર્ટ ટોપમાં સુંદર લાગી રહી છે હુમા

(Credit: iamhumaq)

હુમા કુરેશીની કિલર સ્ટાઇલે ચાહકોને બનાવ્યા દિવાના

(Credit: iamhumaq)

મેચિંગ હિલ પહેરીને લુક બનાવ્યો ખાસ

(Credit: iamhumaq)

પરફેક્ટ હેરસ્ટાઇલ અને મેકઅપથી લુક બન્યો સુંદર

(Credit: iamhumaq)

ચાહકો હુમાના આ ફોટા પર વરસાવી રહ્યા છે પ્રેમ 

(Credit: iamhumaq)