(Credit: iamhumaq)
હુમા કુરેશી તેની સેન્સિયસ સ્ટાઇલ માટે છે ફેમસ
(Credit: iamhumaq)
હુમાની લેટેસ્ટ તસવીરો આવી છે સોશિયલ મીડિયા પર
(Credit: iamhumaq)
ફોટામાં હુમાએ તેના કિલર લુકથી ધૂમ મચાવી
(Credit: iamhumaq)
લાલ અને સફેદ વિન્ટર ડ્રેસમાં હુમા ખૂબ જ સુંદર લાગી રહી છે
(Credit: iamhumaq)
ખુલ્લા વાળ અને બૂટે લાખો દિલોને કર્યા ઘાયલ
(Credit: iamhumaq)
અભિનેત્રીએ કિલર અદાથી ફેન્સના દિલ જીત્યા
(Credit: iamhumaq)
ચાહકો હુમાના ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે